
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખે પોતાના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરી
રાજુલા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફ ભાઈ જોખિયાના પુત્ર રેહાન p નો જન્મદિવસ હોય ત્યારે તેમણે આ જન્મદિવસની અનોખી ઉજવણી કરી
રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ આરીફભાઈ જોખીયા ના લાડક વાયા પુત્ર *રેહાન જોખિયા* નો જન્મ દિવસ હોવા થી રાજુલા કબ્રસ્તાન ખાતે વૃક્ષો રોપણ નો કાર્યકમ રાખેલો તેમા નગર પાલિકા સભ્ય તેમજ તમામ સમાજ ના પ્રમુખો તમામ આગેવાનો હાજર રહેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 40 જેટલા આ વૃક્ષો વાવીને આ જન્મદિવસની ઉજવણી કરી આજના આ વિશેષ કાર્યક્રમમાં
રાજુલા સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન કમિટી મોહસીન ભાઈ પઠાણ .યુનુસભાઈ પટેલ .અલ્ફાઝભાઈ ચાવડા .રાજુલા મુસ્લિમ સમાજ આગેવાન
મુર્તુઝાભાઈ .મમદભાઈ ગોરી .માસ્ટર સાહેબ
માસુમભાઈ .નાસીરભાઈ
રસૂલભાઈ કુરેશી
રાજુભાઈ એડવોકેટ સહિત ના અનેક અગ્રણી હાજર રહેલા તેમજ રાજુલા નગર પાલિકા ના સભ્ય નગરપાલિકા ના સભ્ય અક્ષય ભાઈ રાજુભાઈ .દિલીપભાઈ સહિત સભ્ય હાજર રહ્યાં




