AMRELIRAJULA

રાજુલા ના આ યુવાન ફોટોગ્રાફર નું ભાવનગર માં યોજાશે તસવીર પ્રદર્શન….

રાજુલા લહેરી પરિવારનું ગૌરવ

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા ના આ યુવાન ફોટોગ્રાફર નું ભાવનગર માં યોજાશે તસવીર પ્રદર્શન….

ગુજરાત સરકારના લલિત કલા અકાદમી ના આર્થિક સહયોગથી તસ્વીર પ્રદર્શન વિપુલ લહેરીનું કલાનગરી ભાવનગરમાં તસ્વીર પ્રદર્શન યોજાશે પથ્થરના શહેર રાજુલાના યુવાન તસ્વીરકાર વિપુલ એન. લહેરી ગુજરાત ગૌરવ પુરુસ્કૃત ફોટોગ્રાફર તેમનો વનમેન શો યોજાશે “તસ્વીર એટલે ક્ષણનો દસ્તાવેજ” જેમણે વન સૃષ્ટિ, દરિયાઈ સૃષ્ટિ, જીવસૃષ્ટિ ના સંવેદનો તેમજ માનવીય સંવેદનો ને તેમની તસવીરમાં આબાદ જીલ્યા છે આ તસ્વીર પ્રદર્શન તારીખ 4/10/2025 શનિવારે સવારે 10/30 કલાકે ઉદ્ઘાટન થશે તેમા મહાનુભાવો દ્વારા ખુલ્લુ મુકાશે ઉદ્ઘાટક યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ ભાવનગર. અતિથિ વિશેષ શ્રી વસંતરાય એમ તેરૈયા સંસ્કૃત પાઠશાળા નિરીક્ષક ગાંધીનગર. શ્રી બિપીનભાઈ કનુભાઈ લહેરી ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ રાજુલા. શ્રીદેવેનભાઈ શેઠ શેઠ બ્રધર્સ ગ્રીન સિટી ભાવનગર. શ્રી અમુલભાઈ ખોડીદાસભાઈ પરમાર ગુજરાત ગૌરવ પુરુસ્કૃત ફોટોગ્રાફર આ મહાનુભાવો દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે તો કલા રસિકો આ તસ્વીર પ્રદર્શનનો લાભ લેશો તારીખ: 4 /5 /6 ઓક્ટોબર 2025 સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુઘી ખુલ્લું મૂકવામાં આવશે સ્થળ : ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદાર નગર ભાવનગર

Back to top button
error: Content is protected !!