
તા. ૧૫. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
વાંડેલી શાળામા ૭૮ મા સ્વાતંત્ર્ય દિન ની શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલયમા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
સદર કાર્યક્રમ વંદે માતરમ્ ગીત પછી પ્રમુખ પદ ની વરણી રામસીંગભાઈ ભાભોર ની કરવામાં આવી તેમના હસ્તે ઘ્વજ કરવામાં આવ્યું. ધ્વજ ને સલામી જંડા ગીતબાદ માં વખતસિંહ દ્વારા પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપ્યું બાદ મા શાળા ના મ. શિ.રમેશભાઈ પટેલ દ્વારા પ્રવચન અપાયું. છેલ્લે શાળા ના આચાર્ય આર. સી.ચારેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી વાંડેલી ગામ માંથી કે.સી. ઠાકોર. મંગળસિંહ બારીયા. અર્જુન બારીયા. અંદર્સિંગ બારીયા. અર્તસિંહ બારીયા. શાળા ના મ. શિ. એસ. બી.વધી .ધર્મિષ્ટ બારીયા. સેવક સમરસિંહ બારીયા ઉપસ્થિત રહ્યાં હતા





