
તા.૧૫.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે દાહોદ શહેરમાં પ્રવેસ્તા ફોર વ્હિલ ગાડી અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
આજરોજ ગુરુવાર ૦૩:૦૦ કલાકે મળતી માહિતી અનુસાર દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે દાહોદ શહેરમા પ્રવેસ્તા ગોધરા તરફથી આવતી બસ અને ફોર વ્હિલ ગાડી વચ્ચે અકસ્માત ફોર વ્હિલ ગાડીની આગળ ચાલતી બસ અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી દાહોદ તરફ આવતા ટર્ન લઈ રહી હતી તે દરમિયાન બસની પાછળ આવતી ફોર વ્હિલ ગાડીના ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દાહોદ તરફ આવતા ટર્ન લઈ રહેલ બસને પાછળથી જોસ ભેર રીતે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમા કોઈ જાન હાની ન થતા લોકોએ હાસકારો લીધો હતો.ઘટનાની જાન દાહોદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચિ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે





