BAYADGUJARAT

અરવલ્લીના મેઘરજ ખાતે સ્કૂલના બાળકોને ગ્લુકોઝ બિસ્કીટ તેમજ વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું

કિરીટ પટેલ બાયડ
રાજસ્થાન સરહદી શાળાઓમા પેરક પ્રવચન બાદ ગ્લુકો બિસ્કીટસ વૃક્ષો નું વિતરણ કરાયું.

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપક ડૉ.મનોજ ગોંગીવાલા એ જલારામ મંદિર મેઘરજ, રાજસ્થાન ની માંડલી, રામ રતન ફલા, ઝાલપ, દેવગામ શાળામા સવાર ની સભામાં પ્રેરક પ્રવચન કરી વૃક્ષો, ગ્લુકો બિસ્કીટસ નું વિતરણ કરવામાં આવ્યું.
આચાર્યશ્રીઓ તથા સ્ટાફ મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો. જલારામ મંદિર મેઘરજ ના પુજારી શ્રી બિહારી પંડ્યા સાથે હજાર રહ્યાં.
ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે એકતાલીશ લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર સવા બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.

Back to top button
error: Content is protected !!