લાખણી તાલુકાના સંરપચ એશોશિયન દ્વારા મામલતદારને આવેદનપત્ર પત્ર આપવા મા આવ્યું
NARAN GOHILOctober 30, 2025Last Updated: October 30, 2025
48 Less than a minute
નારણ ગોહિલ લાખણી
ગુજરાત સહિત બનાસકાંઠા વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાં સતત ચાર પાંચ દિવસ થી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાવ થરાદ જીલ્લા લાખણી તાલુકાના સંરપચ એશોશિયન દ્વારા લાખણી મામલતદાર તેમજ ટિડીઓ ને આવેદનપત્ર પત્ર આપવા મા આવ્યું સતત કમોસમી વરસી રહેલ વરસાદ દ્વારા વાવ થરાદ જીલ્લો તથા લાખણી તાલુકામાં વરસાદ તમાંમ ગામડા ઓ મા વરસાદ થી મગફળી જુવાર જેવા પાકોને ભારે નુક્સાન થયુ છે ખેડૂતો ના ઉભા પાક જમીનદોસ્ત તેમજ પાક નિષ્ફળ થયો છે ત્યારે લાખણી તાલુકાના તમાંમ સંરપચો સાથે મળી મામલતદાર ને આવેદનપત્ર પત્ર આપવા મા આવ્યું લાખણી તાલુકામાં તાત્કાલિક ધોરણે સર્વ કરી પાક નિષ્ફળ સહાય યોજના થી ખેડુતો ને પોતાનુ યોગ્ય વળતર ચુકવવા મા આવે એવી માંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ
Sorry, there was a YouTube error.
NARAN GOHILOctober 30, 2025Last Updated: October 30, 2025