
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા શિક્ષણ સંધ દ્વારા નગરપાલિકા ચોકથી બિરસામુંડા ચોક સુઘી કેન્ડલ માર્ચ યોજી
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોયણી ગામમાં એક નરાધમં આચાર્યએ પોતાનિજ શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીને પોતાની કાળા કાચ વાડી ગાડીમાં બેસાડી તે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બુમાબુમ કરતા તે નરાધમ આચાર્યએ તે બાળકીનું ગળું દબાવી બાળકીને મોતને ઘાટ ઉતારી નાખનાર એવા નરાધમં આચાર્ય સામે દાહોદ જિલ્લા શિક્ષણ સંધ દ્વારા રોષ પ્રગટ કરી દાહોદ નગરપાલિકાથી બિરસામુંડા ચોક સુધી કેન્ડલ માર્ચનું આયોજન દાહોદ જિલ્લા શિક્ષણ સંધ દ્વારા કરવામાં આવ્યું અને એવા નરાધમં આચાર્યને જાહેરમાં ગોળી મારવી અથવા પબ્લિકને સોપવાની ઈચ્છા વ્યક્ત કરાઈ
*રિપોર્ટર. અજય. સાંસી*



