GUJARATJUNAGADHKESHOD

કેશોદ વિધાનસભામાં બુથ નં-156,157,162 અને 166 (વોર્ડ નં-7) ખાતે ભાજપના સંગઠન પર્વ- 2024 અન્વયે મહત્વની બુથ સમિતિ રચના કરવામાં આવી 

કેશોદ વિધાનસભામાં બુથ નં-156,157,162 અને 166 (વોર્ડ નં-7) ખાતે ભાજપના સંગઠન પર્વ- 2024 અન્વયે મહત્વની બુથ સમિતિ રચના કરવામાં આવી 

જૂનાગઢ જિલ્લાના કેશોદ વિધાનસભામાં બુથ નં-156,157,162 અને 166 (વોર્ડ નં-7) ખાતે ભાજપના સંગઠન પર્વ- 2024 અન્વયે અતિ મહત્વની સમિતિ એટલે બુથ સમિતિ રચના કરવામાં આવી ત્યારે ખાસ ઉપસ્થિત રહી પ્રદેશ યુવા અધ્યક્ષશ્રી ડો.પ્રશાંત કોરાટ, ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ગાડુંભાઈ કથીરીયા તેમજ ચંદુભાઈ મકવાણા, જીલ્લા યુવા અધ્યક્ષશ્રી અશોકભાઈ રાઠોડ શહેર પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા મહામંત્રીશ્રી જતિન સોઢા, ગૌરાંગભાઇ વ્યાસની ઉપસ્થિતમાં બુથ સમિતિ બનાવીને આ નવા બુથના પ્રમુખ તરીકે શ્રી પીનલબેન માકડીયા, શ્રી મિતુલભાઈ ડાંગર, શ્રી અશોકનાથ નાથજી તેમજ વિપુલભાઈ ડોબરીયાને ખેસ પહેરાવ્યો તેમજ નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!