GUJARATSABARKANTHA

આજે સાબરકાંઠા મધ્યસ્થ લોકસભા કાર્યાલય ખાતે હિંમતનગર વિધાનસભાની પરિચય બેઠક મળી

આજે સાબરકાંઠા મધ્યસ્થ લોકસભા કાર્યાલય ખાતે હિંમતનગર વિધાનસભાની પરિચય બેઠક મળી જેમાં લોકસભા – 5 સા.કાના ઉમેદવાર શ્રી ભીખાજી દૂધાજી ઠાકોર ની ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકાના લોકપ્રિય ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબ, જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્ર સિંહજી રહેવર, શ્રી વિજયભાઈ પંડ્યા ,વિધાનસભાના સંયોજક શ્રી ગોપાલ સિંહ રાઠોડ જિલ્લા આઇ.ટી સેલ કન્વીનર શ્રી જીગરભાઈ રાવલ જિલ્લા પૂર્વ મહામંત્રી, અને આઇ.ટી સેલ કારોબારી શ્રી કિરણભાઈ મલેશિયા ,મંડળ પ્રમુખ શ્રી હસમુખભાઈ અને વાસુદેવ ભાઈ રાવલ , પ્રદેશ વિસ્તારક યોજના સહ કન્વીનર શ્રી રાજુભાઇ જોશી , લોકસભા વિસ્તારકશ્રી નરેન્દ્ર સિંહ સોઢા તેમજ સૌ સંનિષ્ઠ કાર્યકર્તાઓ , જિલ્લા / તાલુકા / કોર્પોરેટ / સદસ્યો , શક્તિ કેન્દ્રના સંયોજક તેમજ સૌ આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં પરિચય બેઠક મળી અને 5 લાખથી વધુ મતો સાથે કેવી રીતે લોકસભાની સીટ જીતાય તે માટે માર્ગદર્શન કરવામાં આવ્યુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!