
ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ 111 મો એપિસોડ આજરોજ મોદીની મન કી બાતનો 111મો એપિસોડ માં PMએ કહ્યું- 4 મહિના પછી હું ફરીથી મારા પરિવારની વચ્ચે છું, પેરિસ ઓલિમ્પિક માટે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી PMએ કહ્યું- 4 મહિના પછી હું
આજે લોકસભા ચૂંટણીમાં જીત બાદ પહેલીવાર તેઓ ‘મન કી બાત’ કરી રહ્યા હતા આ કાર્યક્રમમાં મોદીજી દ્વારા ખેલાડીઓનાં સારા પ્રદર્શન, અર્જુન એવોર્ડ, મહિલાઓ નાં વિકાસ, મા નો દરજજો, કેરળ ની છત્રી બનાવતી મહિલાઓ, પેરિસ ઓલમ્પિક, બંધારણ પર લોકો નો અતૂટ વિશ્વાસ વગેરે મુદ્દા અંગે છણાવટ કરી હતી પ્રવાસી કાર્યકર્તા પ્રફુલભાઈ પંડ્યા કેશોદના વોર્ડ નંબર 7 સાતના પ્રમુખ અશોકભાઈ નાથજી ના નિવાસસ્થા ને બુથ નંબર 166 મા 111 મો મન કી બાત નો એપિસોડ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપ નાં કાર્યકરો દ્વારા નિહાળવા માં આવ્યો હતો
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





