ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ મેમણ જમાત દ્રારા અગિયારમી શરીફની ન્યાઝ રાખવામાં આવી.

આણંદ મેમણ જમાત દ્રારા અગિયારમી શરીફની ન્યાઝ રાખવામાં આવી.

 

તાહિર મેમણ – આણંદ – 25/10/2025 – આણંદ નવી મેમણ કોલોની ખાતે આણંદ મેમણ જમાત આણંદ તરફથીમેમણ જમાત ની અગ્યારવીહ શરીફ ની નીયાજ રાખવામાં આવી જેમાં આણંદ મેમણ સમાજ નાં પરિવારો તેમજ સમાજ ના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તથા આજુ બાજુના પેટલાદ, બોરસદ, ખંભાત શહેર ના મેમણ જમાત નાં પ્રમુખ તથા આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ મેમણ જમાતનાં પ્રમુખ હાજી અબ્દુલ રજજાક હાજી અબુબકર બંગડીવાળા એ સાથ સહકાર આપનાર તમામ મીત્રો અને વડીલો નું ખુબ ખુબ આભાર માન્યો હતો.

પ્રોગ્રામ નેં સફળ બનાવવા માટે

આણંદ મેમણ જમાત નાં કારોબારી સભ્યો તથા યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.

 

આણંદ મેમણ જમાતનાં પ્રમુખ હાજી અબ્દુલ રજજાક હાજી અબુબકર બંગડીવાળા એ સાથ સહકાર આપનાર તમામ મીત્રો અને વડીલો નું ખુબ ખુબ આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!