ANANDUMRETH

ઉમરેઠમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં થઈ ઠંડક

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

આજ રોજ ઉમરેઠ નગરમાં સવારથી જ વાતાવરણ બદલાયા કરતું હતું અને લોકો ગરમી ના બફારા થી હેરાન પરેશાન થઈ અને મેઘરાજા ને યાદ કરી રહ્યા હતા તેવામાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને વાતાવરણમાં બફારો દૂર થયો અને લોકો ખુશખુશાલ નજરે જોવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!