ANANDUMRETH

ઉમરેઠ સરસ્વતી વિદ્યાલય ખાતે જાણીતા વકીલ અરવિંદભાઈ પટેલ દ્રારા ધ્વજવંદન કરવામાં આવ્યું

આજ રોજ ઉમરેઠ નગર ખાતે સરસ્વતી વિદ્યાલય ઉમરેઠમા ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં ઉમરેઠના જાણીતા નોટરી વકીલ અરવિંદભાઈ પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ ભૂતપૂર્વ વિદ્યાર્થી જય લાધાવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી સુજલભાઈ શાહએ મહેમાનોનું સ્વાગત કરી સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!