ANANDUMRETH

આણંદ જીલ્લા ભાજપ કિસાન મોરચા ઘ્વારા નવનિયુક્ત પ્રમુખશ્રીઓનુ સ્વાગત કરવામાં આવ્યુ.

પ્રતિનિધિ : કુંજન પાટણવાડીયા 

આજ રોજ આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ઘ્વારા ઉમરેઠ વિધાનસભામાં આવતા નવનિયુક્ત ઉમરેઠ શહેર પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા પ્રમુખ સુભાષભાઈ પરમાર , ઓડ શહેર પ્રમુખ હિરેનભાઈ પટેલ અને બોરીયાવી શહેર પ્રમુખ નરેશભાઈ રાઠોડનુ સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત આણંદ જીલ્લા કિસાન મોરચા પ્રમુખ કેતનભાઈ પટેલ , ઉમરેઠ તાલુકા કિસાન મોરચા પ્રમુખ ગૌરાંગભાઈ પટેલ , ઉમરેઠ શહેર કિસાન મોરચા પ્રમુખ જયેશભાઇ પટેલ ,સતિષભાઈ ચાવડા (શીલી),રાજેશભાઈ પટેલ (આશીપુરા), ભાવિનભાઈ પટેલ (દાગજીપુરા) ચિરાગ પટેલ(રતનપુરા) , જયમીનસિંહ રાવલજી (ભાલેજ), અશોકભાઈ ઠાકોર (ઓડ), ભરતભાઈ પટેલ (લીંગડા),હિતેષભાઇ તળપદા (ઓડ), સંદીપભાઈ પટેલ (ઉમરેઠ) , આવૃતભાઈ પટેલ (ઉમરેઠ), શિવાભાઈ પટેલ (ભાલેજ) તથા કાર્યકરમિત્રો ઘ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!