
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાનાં વાંસદા ગ્રામપંચાયત મા આંગણ વાડીનું લોકાર્પણ પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષભાઇ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે વાંસદા ગામના રેડ કાર્ડમાં આવેલા બે કુપોષિત બાળકોને દત્તક લીધા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ વિરલ વ્યાસ વાંસદા તાલુકા ભાજપા મહામંત્રી સંજય બિરારી રાકેશભાઈ શર્મા સરપંચ ગુલાબભાઈ પટેલ ડે સરપંચ હેમાબેન પધ્યુમનસિંહ સોલંકી,રાજુભાઈ મોહીતે વાંસદા ગ્રામપંચાયત ના સભ્યો હાજર રહ્યા હતા



