BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર રામજી મંદિરના સામે પસાર થતી ખુલ્લી ગટર માં આ વિસ્તારમાં ફ્લેટ પાઇપો માંથી ગંદુ મળ મૂતર પસાર થતા વેપારીઓમાં રોષ

25 ડિસેમ્બર
પાલનપુર પથ્થર સડક વિસ્તારમાં આવેલા રામજી મંદિરના સામે અહીં એક ફ્લેટનું નિર્માણ વર્ષો પહેલા કરેલું હતું જોકે આ ફ્લેટ કેટલીક ની લાઇન જાહેર રસ્તા પાસે ચેમ્બરમાં પસાર થતી લીકેજ લાઇનમાં ખુલ્લી ગટરોમાં સંડાસમાં તેમજ અન્ય ગંદા પાણી પસાર થતા આ વિસ્તાર ગંદકીથી ગંધાઈ ઉઠ્યો છે જેને લઈને રાહદારીઓ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કેટલાક વ્યાપારીઓના કહેવા મુજબ આ તમામ ગંદુ પાણી આ જૂના ફ્લેટમાંથી બારોબાર ખુલ્લી ગટરમાં ઠલવાય છે તેને લઈને ગંદકીનું માહોલ સર્જાય છે અગાઉ પણ પાલિકા દ્વારા ફ્લેટ માલી કો ને નોટિસો આપેલી હોવા છતાં હજી સુધી આ સમસ્યા દૂર થતી નથી જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે




