આણંદ- મોબાઇલ ચોરી ના આરોપી ને મોબાઈલ સાથી ઝડપી પાડતી આંકલાવ પોલિસ

આણંદ- મોબાઇલ ચોરી ના આરોપી ને મોબાઈલ સાથી ઝડપી પાડતી આંકલાવ પોલિસ
તાહિર મેમણ – આણંદ – 24/11/2025 – મિલકત સબંધી ગુનાના આરોપીઓને સત્વરે પકડી પાડી કાયદાકીય યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપેલ હોય આંકલાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૫૦૦૩૨૫૦૯૯/૨૦૨૫
બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો તા.૧૯/૧૧/૨૦૨૫ ના કલાક ૨૦/૧૦ વાગે જાહેર થયેલ જેમાં ફરિયાદીનો સમ્સંગ કંપનીનો મોડલ- A/16(5G) કાળા કલો મોબાઈલ જેનો IMIE નંબર
૩૫૫૪૬૬૫૯૯૧૧૨૪ નો છે જેની કિંમત આશરે ૩.૨૧,૯૯૯/- ની મળી
કોઈ અજાણ્યો ચોર ઇસમ આસોદર ચોકડી ઉપર મોટર સાયકલની સીટ
ઉપર ખુલ્લી જગ્યામાંથી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલાની ફરિયાદે જાહેર થયેલ. જે મિલકત સબંધી ગુનો શોધી કાઢવા સારુ પો.ઇન્સ શ્રી પી.જે.બાંટવા નાઓએ સર્વેલન્સ પો.સ્ટાફના માણસોને ખાસ સુચનાઓ આપેલ હોય જે ગુનામાં ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢવા સારુ હ્યુમનરિસોર્સિસઅને
ટેક નીકલ માધ્યમથી સદરહુનો અંગે તપાસકારતાઆંકલાવો.સ્ટે.
વિસ્તારમાં પેટ્રોલિંગમહતાએ દરમ્યાન માહિતી મળેલેકે એક અજાણ્યો ઇસમ ચોરી કરેલ મોબાઈલ વાળો ઈસમ અમારાસોર ચોકડી નજીક રોડ તરફ જઈ રહેલ છે જે આધારે સદર ઈસમનો રસ્તામાં જઈકોઈન કરી પકડી લઈ
આરોપીને પુછપરછ કરતા સદર આરોપી પોતે મોબાઈલ આસોદર ચોકડી ખાતેથી ચોરી કરેલ હોવાનું કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આ ગુનાના કામે આરોપીને પકડી અટક કરી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરવામાં
આવેલ છે.
પકડાયેલ આરોપી
1) અમિત ગોકુલ સોલંકી
2) રાજુ ઉર્ફે રોહિત કનુભાઈ ગોહિલ





