GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે વાર્ષિક રમત ઉત્સવ 2025-26 યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૧૨.૨૦૨૫

તારીખ 12/12/25 ને શુક્રવારના રોજ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ નો વાર્ષિક રમત ઉત્સવ 2025-26 સરસ્વતી વિદ્યા મંદિર હાલોલ ખાતે કેજી.થી ધોરણ 12 સુધી તમામ ધોરણોની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેવી કે રમત :-કપ બેલેન્સ રેસ, બુક બેલેન્સિંગ રેસ, બોલ બેલેન્સિંગ રેસ, બોટલ ગેમ, જમ્પિંગ રેસ, કોથળા દોડ, થ્રી લેગ દોડ,સ્લો સાઇકલ રેસ, 100મી દોડ, દોરડા ખેંચ, કબ્બડ્ડી.આ તમામ રમતો ની અંતે શાળાના પ્રમુખ, ટ્રસ્ટી તથા બંને માધ્યમના આચાર્ય દ્વારા સ્પર્ધામાં વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને શીલ્ડ ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!