BHARUCHGUJARATNETRANG

નેત્રંગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે જશુબેન સરવૈયાની નિમણુંક….

નેત્રંગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે જશુબેન સરવૈયાની નિમણુંક….

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૭/૦૨/૨૦૨૪

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરીટી (SoUADTGA), કેવડીયા ખાતે પ્રતિનિયુક્તિ પર રહેલ પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ના જશુબેન સરવૈયાની નેત્રંગ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવતા તેઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ચાર્જ સંભાળ્યો..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!