જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ઠંડી મસાલા છાશ નું કર્યું વિતરણ
27 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ઠંડી મસાલા છાશ નું કર્યું વિતરણ પાલનપુરમાં જય જલારામ પાણીની પરબ પવન ફૂટવેર પાસે સીમલા ગેટ ચોકમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અને મિત્રના સહયોગથી પાલનપુરમાં જય જલારામ પાણીની પરબ પવન ફૂટવેર પાસે સીમલા ગેટ ચોકમાં જ્યાં હજારો લોકો ની અવરજવર રહેતી હોય છે ઉનાળા ની કાળઝાળ ગરમી થી રાહત આપવા માટે ઠંડી મસાલા છાશનું વિતરણ કરાયું એક અનોખી પહેલ કરી છે. .આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ સીમલા ગેટ વિસ્તારમાં થી
રાહદારીઓએ લીધો હતો. ગરમી ના સમયમાં ઠંડું મસાલા છાશ પીને લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.રાહદારીઓએ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીની આ પહેલને આવકારી હતી. સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. દિનેશભાઈ શર્મા સાહેબ. પરાગભાઈ સ્વામી. સોનુ ભાઈ રેડિયમ વાળા. ગીતાબેન. સુનીતાબેન પઢીયાર. સેવાભાવી મિત્રો હાજર રહીને સેવા આપી હતી જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ચાર અલગ અલગ જગ્યાએ જય જલારામ પાણીની પરબનું
સંચાલન કરવામાં આવે છે જય જલારામ પાણીની પરબ પવન ફૂટવેર પાસે સીમલા ગેટ ચોકમાં.કોજી વિસ્તારમાં જય જલારામ પાણીની પરબ.એરોમા સર્કલ પાસે ડીસા હાઈવે જય જલારામ પાણીની પરબ.અમદાવાદ હાઈવે એરોમા સર્કલ પાસે જય જલારામ પાણીની પરબ અલગ અલગ જગ્યાએ ૪ પાણીની પરબ જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દાતાના સહયોગથી રામ ભરોસે જેમાં રોજના ૨૫૦ થી ૨૭૦ પાણીના પાણીના કેરબા જેમાં કાળજા ગરમીમાં હજારો લોકો પાણી પીને ઠંડકનો અનુભવ કર્યો હતો