અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શ્રી કે એન શાહ મોડાસા સ્કૂલ નજીક માલપુર રોડ પર મેડિકલ વેસ્ટ નાખેલો જોવા મળ્યો તંત્રની બેદરકારી સામે આવી
આરોગ્ય વિભાગની બેદરકારી કે પછી કોની બેદરકારી…? એ સવાલની સાથે મેડિકલ વેસ્ટનો જથ્થો રસ્તાની બાજુમાં પડેલો હોવાની ઘટના સામે આવી છે જેમાં મોડાસા શહેર હાલ એક આગવી છાપ ધરાવે છે અને શિક્ષણ નગરી તરીકે પણ નામના મેળવી છે પરંતુ મોડાસા શહેર ખાતે માલપુર રોડ પર આવેલ શ્રી કે એન શાહ સ્કૂલ અને રેસ્ટ હાઉસ તરફ જતા રસ્તાની ડાબી બાજુએ સરકારી દવાઓનો વેસ્ટ ફેંકેલો જથ્થો જોવા મળ્યો હતો જેમાં અલગ અલગ પ્રકાર ની ટેબ્લેટ ફેંકેલી હાલતમાં જોવા મળી હતી અને ફેંકેલી ટેબ્લેટ ની જગ્યાએ વધુમાં એક ટેબ્લેટ બોક્સ પણ જોવા મળ્યું હતું જેમાં લખેલુ હતું ગુજરાત સરકાર ના ઉપયોગ માટે વેચાણ માટે નહિ ત્યારે ખરે ખર આ ટેબ્લેટ કોણ નાખી ગયું અને એ પણ સ્કૂલની બાજુમાં ત્યારે આ બાબતે હાલ તો જે તે તંત્ર ની ગંભીર બેદરકારી સામે આવી છે અને આ બાબતે યોગ્ય તપાસ થાય તે હવે જરૂરી છે
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.