MORBI:રોમિયો ગીરી કરતા ચેતી જાજો નહિતર તમારી ખેર નહીં મોરબી પોલીસ ની લાલ આંખ
MORBI:રોમિયો ગીરી કરતા ચેતી જાજો નહિતર તમારી ખેર નહીં મોરબી પોલીસ ની લાલ આંખ

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી જિલ્લાના એસ.પી. રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસની લાલા આંખ મોરબીમાં અનેક જગ્યાએ ટ્રાફિક પોલીસે રોમિયોગીરી કરનારા ને કાયદાનો પાઠ ભણાવ્યા રોમિયોગીરી કરનારને મોરબી ટ્રાફિકે પોલીસે બાઈકમાં સ્ટંટ કરનારા ને કાયદાનું ભાન કરાવ્યું મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ જેને બાઇક કાર રીક્ષા માં આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોવાથી તથા લાઇસન્સ ન હોવું અને રોમિયોગીરી કરનાર સ્ટંટ બાજુને ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કાયદેસરના દંડ ફટકારી કાયદા તોડો ને કાયદાનું ભાન અપાવ્યું હતું. મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પીએસઆઇ સીએમ કરકર તથા તેની પૂરી ટીમ લાલા કરી અને કાયદાની ભાન કરાવ્યું વરસતા વરસાદમાં પણ પલળતા પલળતા તેની પુરી ફરજ બજાવી મોરબી પોલીસ નું નામ રોશન કરનાર પીએસઆઇ સીએમ કરકર તથા તેની આખી ટીમ





