ARAVALLIBAYAD

બાયડ : નકલી પોલિસ નો મામલો, ASI તરીકે ઓરખાણ આપનાર બાયડના આંબલીયારા પોલિસ સ્ટેશન ખાતે 2 વર્ષ પહેલા GRD માં ફરજ બજાવતો હોવાની વિગત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

બાયડ : નકલી પોલિસ નો મામલો, ASI તરીકે ઓરખાણ આપનાર બાયડના આંબલીયારા પોલિસ સ્ટેશન ખાતે 2 વર્ષ પહેલા GRD માં ફરજ બજાવતો હોવાની વિગત

નકલી પોલીસ પિતા પુત્ર આંબલિયારા પોલીસ સ્ટેશનમાં GRDમાં ફરજ બજાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

બાયડના આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકેની ઓળખાણ આપી યુવકો સાથે છેતરપિંડી કેસનો મામલે ખુલાસો થયો હતો જેમાં નકલી પોલીસ પિતા પુત્ર આંબલિયારા પોલીસ સ્ટેશનમાં GRDમાં ફરજ બજાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું બીજી તરફ નિમેશ ચૌહાણ બે વર્ષ પૂર્વે GRDમાં ફરજ બજાવી ચુક્યો હોવાની માહિતી પણ સામે આવી હતીનિમેશના પિતા અશોક ચૌહાણ GRD જવાન તરીકે ફરજ પર ચાલુ હોવાનું તપાસમાં ખુલ્યું હતું બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ એ સમયે જ ગણતરીના કલાકોમાં ધકડપક કરી હોવાનું સામે આવ્યું બંન્ને ઓરોપીઓ હાલ જામીન પર મુક્ત હોવાની પણ  વિગતો સામે આવી 6 અલગ અલગ યુવકો પાસેથી કુલ રૂ.13,50 લાખ લઈને આચરી છેતરપિંડી કરતા પિતા અને પુત્ર સામે નોંધાઈ હતી ફરિયાદ જેમાં નકલી પોલિસની ઓળખ આપી આચરી હતી છેતરપીંડી બીજી તરફ સ્થાનિક પોલિસ સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે જેમાં સ્થાનીક અસલી પોલીસે નકલી પોલીસને મીડિયામાં રજૂ ન કરી મામલાને દબાવાનો પ્રયાસ કર્યાની ચર્ચાઓ જામી છે જેમાં ઘટના ના ૧૦ દિવસ પહેલાની ઘટનાની પ્રેસ રિલીઝ જાહેર ન કરતા અનેક શંકા-કુશંકા, સ્થાનિક બાયડ પોલીસે પ્રેસ રિલીઝ ન કરતા અચરજ જોવા મળી છે સ્વામી વિવેકાનંદ એકેડમીમાં પોલીસ બનવા લીધા હતા પૈસા બંને પિતા પુત્રની ધરપકડ બાદ જામીન પર છૂટી પણ ગયા ૨૯-૧૨-૨૦૨૪ ની ઘટનાને સંતાડાઈ હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે રૂપિયા લઈ પોલીસમાં ભરતી થતી હોવાના સ્કેન્ડલને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો

Back to top button
error: Content is protected !!