ARAVALLI

મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી નુ ધોરણ 12 નુ 81.98 ટકા પરિણામ,ઇસરી સેન્ટર પરિણામમાં જિલ્લામાં દ્રિતીય ક્રમે 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી નુ ધોરણ 12 નુ 81.98 ટકા પરિણામ,ઇસરી સેન્ટર પરિણામમાં જિલ્લામાં દ્રિતીય ક્રમે

મેઘરજ તાલુકામાં આવેલ શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી નુ ધોરણ 12 નુ શાળાનું 81.98 ટકા પરિણામ આવ્યું હતું જેમાં શાળામાં કુલ 110 વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાં પ્રથમ ક્રમે પટેલ મિતિશા જયેશભાઈ જેમણે 89.14 ટકા સાથે પર્સન્ટાઇલ રેન્ક 99.47 મેળવ્યો હતો બીજા ક્રમે માલીવાડ સેજલબેન છગનભાઇ જેમણે 88.28 ટકા સાથે પર્સન્ટાઇલ રેન્ક 99.29 મેળવ્યો હતો અને ત્રીજા ક્રમે પટેલ લક્ષ દિનેશભાઈ જેમણે 86.14 ટકા સાથે પર્સન્ટાઇલ રેન્ક 98.66 મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ હતું જેમાં તમામ વિધાર્થીઓને ઇસરી હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી કમલેશભાઈ પંચાલ તેમજ મંડળના પ્રમુખ મોતીભાઈ પટેલ અને મંત્રી શૈલેષભાઇ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળાના પરિવારે ધોરણ 12 માં ઉત્તરણી થયેલ તમામ વિધાર્થીને પોતાની કારકિર્દી ને ઉજ્જવર બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!