ARAVALLIGUJARATMALPUR

કોંગ્રેસની સભામાં ભાજપના જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનનો કરાયો વિરોધ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

કોંગ્રેસની સભામાં ભાજપના જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનનો કરાયો વિરોધ

અરવલ્લી જીલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ રાઠોડ નિર્ભયસિંહ (પિન્ટુબાપુ) દ્વારા આજરોજ માલપુર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, મધુસુદનભાઈ મિસ્ત્રી,તુષારભાઈ ચૌધરી ની સભામાં કાળા વાવટા ફરકાવાયા હતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા રજવાડા ના વિરોધમાં જે મનગડત અને ઇતિહાસ જોયા વગર બેફામ વાણીવિલાસનો વિરોધ કરાયો હતો કોંગ્રેસના ઉમેદવાર ના કાર્યક્રમમાં કાળાવાવટા ફરકાવી વિરોધ કરવામાં આવતા માલપુર પોલીસ દ્વારા પિન્ટુબાપુની સભા સ્થળેથી અટકાયત કરવામાં આવી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!