ARAVALLI
અરવલ્લી : લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતા NCSC માં ઈસરી પ્રા. શાળાના બે બાળકોએ STATE લેવલમાં લીધો ભાગ
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતા NCSC માં ઈસરી પ્રા. શાળાના બે બાળકોએ STATE લેવલમાં લીધો ભાગ
મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતા NCSC માં ઈસરી સ્કૂલ ના બે બાળકો (1) પટેલ વીર હિતેષભાઇ (2) બરંડા જૈમિન યોગેશભાઈ એ STATE level માં ઈસરી શાળા અને અરવલ્લી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરેલ આજે માનનીય કલેક્ટર શ્રી Ms. પ્રશસ્તીબેન પરીક દ્વારા તેમના ગાઈડ ટીચર ચૌધરી હિરેન એમ. અને ઈસરી સ્કૂલ ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા