DESARGUJARATVADODARA

ડેસર તાલુકાના સાવલી ઉદલપુર મેઇન રોડ ઉપર ખાડા પૂર્વા ની કામગીરીમાં મનમાની 

ડેસર. પરમાર ચિરાગ

સાવલી ઉદલપુરના મેન રોડ ઉપર બહુ ટાઈમ પછી ખાડા પૂરવાની પ્રક્રિયામાં ચાલુ કરી તેમાં પણ સુપરવાઇઝર તેની મનમાની કરતા કહે છે કે અમારા કોન્ટ્રાક્ટરે અમને મોટા ખાડા પૂરવાની પરમિશન છે નાના ખાડાની નહીં તેમ કહેતા જણાવ્યું કે મોટા ખાડામાં ડમ્પરનો અવર-જવર વધારે હોવાથી તે ખાડામાં ફટકાઈ નહીં તેમ પણ સુપરવાઇઝરે જણાવ્યું તો શું આ ડમ્પર વાળા માટે જ ખાડા પૂરના કામગીરી ચાલુ કરી તેમજ સાવલી થી ઉદલપુર ને જોડતો મેઇન રોડ પર મોટા પાયે કોરીયો પણ આવેલી છે તેમજ ડમ્પર ચાલક તેમની ફુલ સ્પીડમાં હાંકતા હોવાથી નાગરિકો મનમાં ભયનો માહોલ જોવા મળે તેમ લાગે છે. તેમજ વારંવાર સાવલી ઉદલપુર મેઇન રોડ પર એક્સિડન્ટ જોવા મળે છે તેમજ આ રોડના તેમજ ખાડા પૂરવાની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર . નાગરિકો અને ગ્રામજનોએ કહેવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર તેમની મનમાની કરતા જોવા મળ્યા

;

Back to top button
error: Content is protected !!