GUJARATMODASA

અરવલ્લી : જિલ્લા પોલીસ વડા,નાયબ પોલીસ અધિક્ષક, LCB પીઆઇ ની ટીમે ત્રણે મૃતકના પરિવારજનોની મુલાકાત કરી સ્વજનો ને સાત્વના પાઠવી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : જિલ્લા પોલીસ વડા,નાયબ પોલીસ અધિક્ષક, LCB પીઆઇ ની ટીમે ત્રણે મૃતકના પરિવારજનોની મુલાકાત કરી સ્વજનો ને સાત્વના પાઠવી

અમદાવાદ શહેરના મેઘણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશ થતા અંત્યંત ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર યત્રીઓ સહિત 268 જેટલા લોકોના મોત નિપજ્યા છે.જેમાં અરવલ્લી જિલ્લાના બાયડના કૈલાસ બેન પટેલ,મોડાસાના લઘુમતી વિસ્તારના નુસરતજહાં જેથરાના અને ખંભીંસર ગામના જયશ્રી બેન પટેલ નું પ્લેન ક્રેશની ઘટનામાં કરુણ મોત નિપજતા આજરોજ અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકા શેફાલી બારવાલ, નાયબ પોલીસ અધિક્ષક સંજય કુમાર કેશવાલા, LCB પીઆઇ ની ટીમે ત્રણે મૃતક ના પરિવારજનોની મુલાકાત કરી સ્વજનોને સાત્વના પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!