
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પ્રો. ડૉ. મનોજ ગોંગીવાલા ને સમાજ સેવા માટે આદિવાસી સમાજ સાબરકાંઠા અરવલ્લી દ્વારા સન્માનિત કરાયા
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા ને આદિવાસી સમાજ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ પ્રસંગે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો બાબા સાહેબ નું સૂત્ર ને સાર્થક કરો જણાવી પ્રમુખ નિકેશભાઈ પરમાર સાયન્સ કોલેજ ના લેબ. આસિસ્ટન્ટ તથા નિલેશભાઈ જોશી અધ્યક્ષ આમંત્રિત મહેમાનો વિધાર્થીઓ ની હાજરીમાં શાલ સર્ટિફિકેટ તેતાલીસ લાખ ગ્લુકોઝ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો ને ગણવેશ વસ્ત્ર, રાજ્ય અને રાજ્ય બહાર ની વિવિધ શાળા મા પ્રવચન, છોડ ની સેવા સમર્પણ માટે સન્માનિત કરાયા.





