વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:ખેરગામ તાલુકાના બહેજ ગામમાં રૂપા ભવાની મંદિર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન ખેતવાડી શાખા નવસારી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમા બે- દિવસીય કાર્યક્રમમાં -૧૧૩૯ જેટલા તાલુકાના વિવિધ ગામોમાંથી ખેડૂતોએ ભાગ લીધો હતો.જેમાં સતીષભાઈ કે. ઢીંમર – પ્રોજેકેટ ડાયરેકટર સાભા- વ- નાયબ પ્રિ.નિ. (તાલીમ) નવસારી કાર્યક્રમની રૂપરેખાથી સૌને અવગત કર્યા હતા. કાર્યર્કમના સધ્યમ જિલ્લા પંચાપત ઉપ પ્રમુખ અંબાબેન નાનુભાઈ માહલા દ્વારા ખેડૂતોને માહનિક ખેતી તરફ આગળ વઘવા તેમજ- ખેભવાડી અને સાત્મા પ્રોજકેટની વિવિધ યોજના સોના લાભ માટે પ્રોત્સાહિત કયો હતા. વાવ ગામના રેખાબેન સાર. પોર તેમજ આછવણી ગામના મહેશભાઇ દ્વારા ખેડૂતોને ગાય સાયામિત ખેતી જેમાં જીવામૃત બીજામૃત,ધન જવામૃત વગેરે આયામોની ચર્ચાકરી ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શકી આપવામાં સાળ્યું.ખેરગામ તાલુકાના રૂપા ભવાની મંદિર બહેજ ખાતે યોજાયેલ રવિકૃષિ મચેત્સવનું ખેતીવાડી શાખા નવસારી દ્રાગ સમગ્ર સાયોજન કરવામાં આવ્યું હતુ ખેડૂતો સાત્મા પ્રોજઽટ, મેીવાડી વિભાગ, પ્રહાs im, બાગાયત, પશુપાલન તેમજ અન્ય વિભાગોની વિવિધ યોજના અંગે ખડૂતો અવગત થાય તેમજ ખેડૂતોને રોષે સિઝનમાં રવિપાકોની આયુનિક કૃષિ ટેકનોલોજી તેમજ બાગાયત પાકોની આયુનિક કૃષિ ડેનોલોજીની માહિતી મળી રહે તે માટે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાાનક ડો.જે. એમ.વશી ડૉ. હાર્દિક પી.શાર, પ્રો. એસ. આર. હુંભાણી કારા માહિતી પૂરો પાડવામાં આળ હતી તેમજ ખેડૂતો દ્વારા લાઈન ડિપાર્ટમેન્ટના વિવિધ યોજનાઓના તમામ ચોલની મુલાકાત કરી માહિતી મેળવી હતી ત્યાર બાદ વાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ગ્રીમનિ, રેખાબેન્ટ આર. પટેલ, આછવણી ગામના મહેશભાઈ ગુલાબભાઈ પોળ ના ફાર્મ પર ખડૂતોને મોડલ ફાર્મની વિઝિટ કરાવી હતી. બે દિવસ્ય રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગના કુલ 6, 57,954 ની સરકારી સહાય યોજના નો લાભ મુખ્ય મહેમાનના હસ્તે આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાબેન નાનુભાઈ માહલા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ઉપપ્રમુખ લીનાબેનન,પૂર્વેશભાઈ ભીખુભાઈ આહીર, સહિત પ્રાંત અધિકારી ડી આઇ પટેલ મામલતદાર દલપતભાઈ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ વિરાણી સહિતના કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકોએ પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી