KALOL(Panchamahal)PANCHMAHAL

G-20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્ર્મ ગોધરા ના વાલૈયા ખાતે નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિ મા યોજાયો

તારીખ ૧૦ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ G-20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્ર્મ ગોધરા તાલુકાના વાલૈયા ખાતે નાયબ પોલીસ અધિક્ષક પરાક્રમસિંહ રાઠોડ ની ઉપસ્થિતિ યોજાયો.જેમાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા યુવાઓને G-20 અંતર્ગત યુવાઓની સમાજમાં ભૂમિકા તેમજ આરોગ્ય,રમત ગમત આજના યુવાનમાં મહત્વ પર માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર,જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ગોપાલભાઈ પટેલ,જિલ્લા સંયોજક પ્રજ્ઞેશ પટેલ,તાલુકા સંયોજક અતુલભાઈ ગઢવી સહિત યુવાઓ હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!