વિજાપુર શહેર માં પાલીકા ની ચૂંટણી ની તૈયારીઓ ના ભાગ રૂપે આમ આદમી પાર્ટી દ્વારા સમસ્યા રેલી નીકળી લોકોની વાચા સાંભળી
વિજાપુર તા
વિજાપુર ખાતે નગરપાલિકાની આવનાર ચુંટણી સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા વિસ્તાર ના એક થી સાત વોર્ડમાં સમસ્યા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જે રેલી સ્વરૂપે પાલીકા વોર્ડ વિસ્તારો મા ફરી હતી.જેમાં નગરજનો દ્વારા પિવાના પાણી ની સમસ્યા, ખુલ્લી ગટરની સમસ્યા,સ્વચ્છતા જેવી અને સમસ્યાઓ સમસ્યા પેટી માં લખી અને સમસ્યાઓ મૌખિક જણાવેલ તે સમસ્યા ઓનો નિરાકરણ માટે આમ આદમી પાર્ટી લોકો ની વાચા લઈ સરકાર સુધી રજૂઆત કરશે અને આગામી ચૂંટણી ઓમા લડત માટે તૈયારીઓ શરૂ કરી હતી આ લોક સમસ્યા યાત્રામાં આમ આદમી પાર્ટી જીલ્લા પ્રમુખ જયદેવ સિંહ ચાવડા, તાલુકા પ્રમુખ મેહુલભાઈ પટેલ,જીલ્લા મહિલા પ્રમુખ સોનલબેન,જીલ્લા ટીમ,નગરપાલિકા ચુંટણી પ્રભારી ભાસ્કરભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી વિપુલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી જીતુભાઈ કાપડિયા,કેકે મકવાણા તથા તાલુકા આમ આદમી ટીમ રેલી સ્વરૂપે વિસ્તારો મા ફર્યા હતા.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર