GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
વાંસદા તાલુકાના ભીનાર ખાતે જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત ગૌરવરથનું હર્ષોઉલ્લાસપૂર્વક ભવ્ય સ્વાગત કરાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં “જનજાતિય ગૌરવ વર્ષ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીને અનુલક્ષીને અંબાજી અને ઉમરગામથી એકતાનગર તરફ “જનજાતિય ગૌરવ રથયાત્રા” પ્રસ્થાન પામી છે.


અંતમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન આપ્યા બાદ રથયાત્રાને લીલી ઝંડી બતાવી આગળના મુકામે વિદાય આપી હતી.




