GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આશા સંમેલન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તાલુકા આરોગ્ય કચેરી જલાલપોર દ્વારા આશા બહેનોનુ આશા સંમેલન ડો. આંબેડકર ભવન કાલીયાવાડી ખાતે યોજાયું હતુ. આ સમેલનમાં આશા બહેનો દ્વારા કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર આશા બહેનોને સન્માનપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે નવસારી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા, આર.સી.એચ.ઓ. ડો. રાજેશ પટેલ, એ.ડી.એચ.ઓ. ડો. મયંક ચૌધરી, ઇ.એમ.ઓ. ડો. ભાવેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. પંકજ સકસેના, જલાલપોર તાલુકાના મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


