GUJARATNAVSARIVANSADA

ધરમપુર GEB ખાતે ખેતીવાડી (AG) લાઈનો બંધ હોય એ તાત્કાલિક ચાલુ કરાવવા માટે ખેડૂતો સાથે રજુઆત કરવામાં આવી

વાત્સલ્યમ્ સમચાર

પ્રિતેશ પટેલ વાંસદા

ધરમપુર GEB ખાતે ખેતીવાડી (AG) લાઈનો બંધ હોય એ તાત્કાલિક ચાલુ કરાવવા માટે ખેડૂતો સાથે રજુઆત કરવામાં આવી
હાલે ખેતીવાડીની લાઇન બંધ હોવાને કારણે ખેડૂતો નો ઉભો પાક ડાંગર,મરચા અને અન્ય પાકો ને નુકશાન થઇ રહ્યું હોય જેમાં ખાસ કરીને
66 KV આંબા થી નીકળતું ખટાણાં AG ફીડર માં આવતું ગામ મોટીઢોલ ડુંગરી
66 KV ધરમપુર થી નીકળતું બીલપુડી AG ફીડર માં આવતું ગામ રાનપાડા
66 KV ધરમપુર થી નીકળતું ભાંભા AG ફીડર માં આવતા ગામો બામટી, મરઘમાળ,વિરવલ,રાજપુરી તલાટ,નાનીઢોલ ડુંગરી
66 KV મનાઇ ચોઢી થી નીકળતું AG ફીડર માં આવતા ગામો નડગધરી,જાગીરી,ચાસમાંડવા,બોપી ગામો માં તાત્કાલીક ખેતી વાડી ની લાઇન ચાલુ કરવા બાબતે રજુઆત કરવામાં આવી અને કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે ઝાડ ની નડતી ડાળીઓ તાત્કાલિક કપાવી ને ખેડૂતો ને પડતી મુશ્કેલી નું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવછે ની વાત કરી તે બદલ ધરમપુર GEB વિભાગ,DGVCL વિભાગ નો હું આભાર માનું છું
*અને જ્યાં મોટીઢોલ ડુંગરી ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઈ,સભ્યશ્રી મહેન્દ્રભાઈ,રાનપાડા ના સુમિત ભાઈ અને એમના સાથી મિત્રો અને ખેડૂતો મિત્રો હાજાર રહ્યા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!