BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર કંથરીયા હનુમાન ખાતે શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા માટીના 108 શિવલિંગ બનાવી પૂજાની જલાભિષેક આહુતિ માં જોડાયા
5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુરમાં આવેલું શ્રી કંથેરીયા હનુમાન મંદિર ખાતે એવા ધર્મભૂષણપૂજ્ય મહંત શિપ્રા ગીરી મહારાજની પ્રેરણાથી કેટલાક ભક્તો આ પૂરો શ્રાવણ મહિનો શિવ ભક્તિમાં જોડાયા હતા જેમાં 108 માટીના શિવલિંગ સ્થાપના કરી રોજિંદા મંત્રો ચાર સાથે પૂજા વિધિમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં મંદિરના પ્રાગણમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ના સુરોથી મંત્રથી સમગ્ર વાતાવરણ ધાર્મિકમય બની ગયું હતુંશ્રાવણ ના અંતિમ ચરણોમાં આ ભક્તોએ બાલારામ નદીમાં આ માટીની શિવલિંગ ની પધરામણી કરી હતી આ ભક્તો દર શ્રાવણ મહિનામાં શિવજીને . રીજાવવા માટીના શિવલિંગની સ્થાપના કરી પૂજાપાઠ કરતા આવ્યા છે.આ અંગે દિપકભાઈ રાવલે જણાવ્યું હતું.





