GUJARATSABARKANTHA
હિમતનગર તાલુકાના રાજપુર (ગાંભોઇ) ખાતે ગત વરસાદના કારણે દીવાલ પડતા 2 વ્યક્તિ ઓના મૃત્યુ
હિમતનગર તાલુકાના રાજપુર (ગાંભોઇ) ખાતે ગત વરસાદના કારણે દીવાલ પડતા 2 વ્યક્તિ ઓના મૃત્યુ થયેલ છે. (૧) પરમાર શિલ્પાબેન મહેશસિંહ ઉ.વ. ૩૫ (૨) પરમાર ક્રિશ સિંહ મહેશ સિંહ ઉ.વ. ૯ છે. મૃત્યુ નું કારણ મકાન ની દીવાલ ધરાશાયી થવાથી થયેલ છે. જેનો પ્રાથમિક અહેવાલ TCM શ્રી પાસેથી જરૂરી આધાર પુરાવા અને ફોટોગ્રાફ સાથે મંગાવેલ છે.બન્ને મૃતકની લાશને પીએમ માટે ગાંભોઇ અને હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ છે.જે જાણ થવા વિનંતી છે.