સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સાયલા તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરી બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપ્યું.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ખેડૂતો,તથા કોંગ્રેસ દ્વારા પડતર પ્રશ્ન મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું પડતર પ્રશ્નો ઉકેલ લાવવા માટે મામલતદાર કચેરી આવેદનપત્ર અપવામા આવ્યું હતું.જમીન માપણીનામાં ગેરરીતિ થઈ હોય તેવાં આ આક્ષેપ કર્યા કોંગ્રેસે.પાક નુકસાન સહાય,વપરાશની વસ્તુઓ પર ટેક્સ મુક્તિ, નકલી બિયારણ, ખાતર અને જમીન માપણી જેવા અનેક પ્રશ્નો રજૂઆત કરવામાં આવ્યા.કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મણભાઈ, મથુરભાઈ ગોયલ, પીન્ટુભાઇ જાડેજા તથા સાયલા વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા
«
Prev
1
/
102
Next
»
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.