હિંમતનગર શહેર ખાતે જય જલારામ સેવા ટ્રસ્ટ માનસિક દિવ્યાંગ આશ્રમના આશ્રિતોને ફ્રુટ અને બિસ્કિટ વિતરણ

નમસ્કાર
વંદે માતરમ
*આજરોજ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકના આદેશથી ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે હિંમતનગર શહેર ખાતે જય જલારામ સેવા ટ્રસ્ટ માનસિક દિવ્યાંગ આશ્રમના આશ્રિતોને ફ્રુટ વિતરણ અને બિસ્કિટ વિતરણ તેમજ ભોજન બક્ષીપંચ મોરચો સાબરકાંઠા જિલ્લા તરફથી જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ કમલેશભાઈ બારોટ નગરપાલિકાના કોર્પોરેટર શશીકાંતભાઈ સોલંકી જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી ભરતભાઈ વાઘેલા કારોબારી સભ્ય વિજયસિંહજી વણઝારા જિલ્લા ભાજપના આગેવાન અને પૂર્વ ઉપપ્રમુખ ભગવાનદાસ પરમાર આ વિસ્તારના સેવાકીય અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર વસંતભાઈ ભાટી શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કલ્યાણભાઈ દેસાઈ કાર્યાલય મંત્રી ચેતનભાઇ પંચાલ લોકેશભાઈ ખટીક કિરણભાઈ વાઘેલા કરસનભાઈ વણઝારા લાલાભાઇ મોચી ભરતભાઈ મોચી ઉપસ્થિત રહી માનસિક દિવ્યાંગ આશ્રિતોને અર્પણ કર્યું*



