ANANDANAND CITY / TALUKOANKLAVGUJARAT

આણંદના ઇન્ચાર્જ પોલિસ વડા તરીકે અતુલકુમાર બંસલ મુકાયા

આણંદના ઇન્ચાર્જ પોલિસ વડા તરીકે અતુલકુમાર બંસલ મુકાયા

તાહિર મેમણ : આણંદ – 09/01/2924- આણંદના ઇન્ચાર્જ પોલિસ વડા તરીકે અતુલકુમાર બંસલ મુકાયા હવે થોડા મહિના પછી એટલે એપ્રિલ -મેં માં દેશ માં લોકસભા ની ચૂંટણી યોજાય શકે છે ને હાલ માં આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમારને કેન્દ્રામાં બઢતી મળતાં 18 દિવસથી જગ્યાએ ખાલી પડી હતી. જેથી સરકાર દ્વારા 2019ની બેચના આઇપીએસ અધિકારી અને રાજ્ય અનામત દળ ગૃપ-07ના સેનાપતિ તરીકે ફરજ બજાવતાં અતુલકુમાર બંસલને આણંદ જિલ્લા ઇન્ચાર્જ પોલીસવડા તરીકે ચાર્જ સોંપ્યો છે. જેના કારણે હાલમાં પોલીસ વિભાગમાં અટવાયેલા કામોનો નિકાલ થશે. આઇપીએસ અતુલકુમાર બંસલને મુકાતા જ પોલીસ બેડાના અધિકારીઓ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આવનાર મહિના ઓ માં 2024 લોકસભાની ચૂંટણી યોજાનાર છે. તે પહેલા આણંદ જિલ્લાને કાયમી જિલ્લા પોલીસવડા મળે તેવી સંભાવના છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!