GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોરબીના રાજનગરમાં ગજવશે જાહેર સભા

MORBI:આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોરબીના રાજનગરમાં ગજવશે જાહેર સભા

 

 

ગુજરાત જોડો અભિયાન તેમજ જન જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી શહેરમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર ગરબી ચોકની અંદર મોરબીના પ્રાણ પ્રશ્નો તેમજ ૩૦ વર્ષથી એક ચક્રી શાશનથી પ્રજાને પડતી મુશ્કેલીના ભાગરૂપે તેમજ યુવાનોને કામની રાજનીતિથી પ્રેરિત કરવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોરબી પધારવાના હોઈ તો સર્વે મોરબીવાસીઓને આ જાહેર સભામાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

સ્થળ : રાજનગર ગરબી ચોક, મોરબી સમય : રાત્રે ૮:૩૦ કલાકે તારીખ : ૦૪-૮-૨૦૨૫ સોમવાર

Back to top button
error: Content is protected !!