MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ભાડા કરાર વગર દુકાન ભાડે રાખનાર સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી.

MORBI: મોરબીમાં ભાડા કરાર વગર દુકાન ભાડે રાખનાર સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી.

 

 

મોરબી શહેર વિસ્તારમાં આવેલ મોમાઈ ગોલા નામની દુકાનના માલીક સામે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ મોમાઇ ગોલા, સીટી સર્વે કચેરીના શીટ નં-૧૨૬, સીટી સર્વે નં-૫૨૩૪ પૈકીની તથા વોર્ડ નં-૨ માં આવેલ મોમાઇ ગોલા દુકાનના માલીક નવઘણભાઈ ભીખાભાઇ રાતડીયા રહે.ખોડાખવાસ શેરી ગ્રીનચોક વાળાએ પોતાની દુકાનનો કોઇ ભાડા કરાર કરેલ ન હોય જેથી પોલીસે આરોપી નવઘણભાઈ વિરુદ્ધ જીલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ માલીક વિરુદ્ધ બીએનએસની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!