વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- પ્રતિક જોષી-ભુજ કચ્છ.
ભુજ, તા -09 એપ્રિલ : કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકો માટે એપ્રિલ-૨૦૨૪ માસમાં વાહનોની ફિટનેસ રીન્યુ કરાવવા અંગેનો કેમ્પ સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ કલાક સુધી તા.૧૦/૦૪/૨૦૨૪ના રોજ ભચાઉ અને તા.૨૪/૦૪/૨૦૨૪ના રોજ રાપર ખાતે યોજાશે. જેમાં તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરાશે તથા આર.ટી.ઓ અંજાર કચેરીએ પણ આ કામગીરી કરી અપાશે તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી- અંજાર-કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.