DAHODGUJARAT

દાહોદ તાલુકાના બોરડી ઈનામી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ

તા.૧૨.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના બોરડી ઈનામી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ

આજ રોજ તા.૧૨.૦૯.૨૦૨૪ ના રોજ દાહોદ તાલુકાના બોરડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઝાયડસ મેડિકલ કોલેજ ના વિવિઘ વિભાગના નિષ્ણાત તબીબો દવારા સેવાઓ આપવામા આવી હતી જેમા ૨૮૭ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો
સમગ્ર શિબીર નું સંચાલન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડૉ ભાવિન પ્રજાપતિ એ કર્યું હતું

Back to top button
error: Content is protected !!