BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ તવરા ખાતે બલરામ જયંતિની ઉજવણી, હળછઠ્ઠના દિવસે છઠ્ઠ માતાની પૂજા કરવાની પરંપરા છે.
ભરૂચ તવરા ખાતે બલરામ જયંતિની ઉજવણી, હળછઠ્ઠના દિવસે છઠ્ઠ માતાની પૂજા કરવાની પરંપરા છે.

ભરુચ ની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા બલરામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.આજે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામની જયંતિ છે. આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે..તેથી ભરુચ ના તવરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પર્યાવરણ ની વૈશ્વિક સમસ્યા સહિત કલ્યાણ હેતુસર તમામ ઉપસ્થિતોએ વિશેષ દિન ની ઉજવણી નિમિતે વૃક્ષા રોપણ નો સંકલ્પ લીધા હતા.
સમીર પટેલ, ભરુચ


