GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શનાળા રોડપર ગટરના ગંદા પાણીથી સ્થાનિકો પરેશાન
MORBI:મોરબીના શનાળા રોડપર ગટરના ગંદા પાણીથી સ્થાનિકો પરેશાન
મોરબીના શનાળા રોડપર ગટરના પાણી ઉભરાતા ગંદા પાણીની કારણે અહીંના દુકાનદારો અને મુસાફરોને આ ગંદકીના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. મહાપાલિકા આ પ્રશ્ન દૂર કરે તેવી માંગ ઉઠી રહી છે.
મળતી માહિતી મુજબ મોરબીના હાર્દસમા શનાળા રોડ પર વારંવાર ઉભરાતી ગટરો થી સ્થાનિકો પરેશાન અને વધુમાં આ એરીયામાં સ્કૂલો અને બેંકો આવેલી હોવાથી ખૂબ પરેશાની નો સામનો કરવો પડે છે અને આ પ્રશ્ન જટિલ અને જૂનો છે તો મહાનગરપાલિકા બનતા આવા મૂળભૂત પ્રશ્નો નું કાયમી નિરાકરણ આવે એવી નવનિયુક્ત કમિશ્નર ને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે