BANASKANTHAGUJARATPALANPUR
બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જયેશભાઈ દવેના અધ્યક્ષ સ્થાને અનાથ બાળકોના લાભાર્થે કાર્યક્રમ યોજાયો
17 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જયેશભાઈ દવેના અધ્યક્ષ સ્થાને અનાથ બાળકોના લાભાર્થે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમાં લાભ ગ્રુપ દ્વારા આયોજિત અનાથ બાળકોના લાભાર્થે શરોદ ઉત્સવ કાર્યક્રમ રાજવી ફાર્મ જગાણા ખાતે યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ખેલૈયા ઓએ ભાગ લીધો જેમાં જૈન શ્રેષ્ટિ શ્રી વસંતભાઈ શાહ શ્રી પાળભાઈ શાહ શ્રીમતી કોકીલાબેન શાહ શ્રીમતી લક્ષ્મીબેન કરેણ શ્રીફલજીભાઈ ચૌધરી શ્રી ડોક્ટર વિક્રમસિંહ ચૌહાણ શ્રી ભરતભાઈ પરમાર વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.





