BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠાની લોક અદાલતમાં ૮/૬૦૭ વિવિધ કેસો નિકાલ ૨૯/૪૯ ઉપરાંતનું વળતર ચૂકવવાનો હુકમ

18 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની કાનૂની સેવા સમિતિ મંડળ દ્વારા પાલનપુર અદાલત ખાતે તમામ પ્રકારના દીવાની તથા ફોજદારી. મો મોટર અકસ્માત કેસો માટે લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં બનાસકાંઠાના રહેતા તમામ પક્ષકારો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતોકાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ માર્ગદર્શન હેઠળ પાલનપુર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ લોક અદાલતનું આયોજન જિલ્લા શ્રી પ્રિ-લીટીગેશનના કુલ મળી ૮,૬૦૭ કેસોનો નિકાલ કરવા મા આવે લો જેના પેટે ૨૯,૪૯,૨૩,૩૭૭ કરોડનું વળતરનો હુકમ થયેલો જેમાં ટ્રાફિક ચલણના કુલ ૪,૩૩૯ કેસો મળી 5,026 કેસો સેટલમેન્ટ થયેલું જેમાં કુલ 3,૩6,90 949 કરોડ નું સેટલમેન્ટ થયેલું જ્યારે મોટર અકસ્માત વળતર કુલ 59 કેસોનું સમાધાન થતાં રૂપિયા પાંચ કરોડ 33 લાખ 10 હજાર પુરા વર્તન ચૂકવા નું હુકમ કરેલો આ અદાલતમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી-લીટીગેશનના મળી કુલ 8/607 કેસોનો નિકાલ જેમાં 29 / 49 23 377 કરોડનું વળતરનો હુકમ થયેલો જેમાં આ લોક અદાલતમાં જિલ્લાના ફરજ બજાવતા તમામ ન્યાયાધીશો. વકીલો બેંક ઇન્સ્યોનર્સ કંપનીના અધિકારી. કર્મચારી કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ .પક્ષકારો હાજરીમાં કેસ નિકાલની મોટી સફળતા મળી હતી આ ઉપરાંત જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા સમાજના સુરક્ષા કચેરી અધિકારી સહયોગથી બૌદ્ધિક અસમાનતા ધરાવતા મનો દિવ્યાંગ વ્યક્તિઓ આપવાની આર્થિક સહાય યોજના માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં 35 લાભાર્થીઓએ લાભ લીધો હતો આવેલા જે પેકિંગ ના 21 લાભાર્થીઓને આજ જીવન પેન્સિલ પેટે દર મહિનાના રૂપિયા 1000 નો ચેક 14 લાભાર્થીઓને ગુજરાત સરકારની એસટી બસમાં લાભાર્થ તથા ગુજરાત રાજ્યની તથા ગુજરાત રાજ્યની બસની જ્યાં સુધી સગવડ રે હેચાલુ રહે ત્યાં સુધી એ મફત મુસાફરી પાસ નું વિતરણ કરવામાં આવેલું

Back to top button
error: Content is protected !!