૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.આ પ્રસંગે 15000 થી વધુ પશુ પંખીઓના જીવબચાવનાર ઠાકોરદાસ ખત્રીને કેમ ભુલાય

19 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.આ પ્રસંગે 15000 થી વધુ પશુ પંખીઓના જીવબચાવનાર ઠાકોરદાસ ખત્રીને કેમ ભુલાય. પાલનપુરમાં કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતો સીમલા ગેટ વિસ્તારમાં પવન ફૂટવેર ની દુકાન ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો છે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી
11 વર્ષથી કુંડા વિતરણ ચકલી ઘર નો વિતરણ કરી રહ્યો છે 40,000 પાણીના કુંડા અને 30000 ચકલી માળા અત્યાર સુધીમાં વિતરણ કર્યું છે દાતાઓનો સહયોગ મળે છે ૨૦ માર્ચ એટલે વિશ્વચકલી દિવસ આ દિવસે અનેક સંસ્થાઓ દ્વારા પક્ષી બચાવો અભિયાનસહિત વિવિધ પ્રકારનાકાર્યક્રમ કરી ઉજવણીકરતા હોઈ છે ત્યારે આપ્રસંગે 15000થી પણ વધુપશુ પંખીઓના જીવબચાવનાર ઠાર્કોરદાસખત્રીને કેમ ભુલાય તેઓ૨૪ કલાક ઘાયલ પશુ,ઉનાળો આવતા જ પશુપંખીઓ માટે તેઓ ખડેપગેહોઈ છે તેઓ દર વર્ષેપક્ષીઓ માટે માળા,ચકલીઘર, પીવાના પાણીના કુંડા પાણીની ટાંકીઓ વિતરણ કાર્યક્રમ સહિત અલગ અલગ વિસ્તારમાંજઈ પશુઓ માટે પાણીનામોટા ટાંકા મૂકી અનોખી સેવાકીય પ્રવૃતિઓ કરીરહ્યા છે જેમાં ઠાકોરદાસખત્રીની આ સેવાકીયપ્રવ્રુતિ ના કારણે કાળઝાળગરમીમાં પશુ પંખીઓનેમોટા પાયે રાહત મળી રહેછે લોકોને ઘર ઘર ચકલીઘર વિતરણ કરી પંખીઓના જીવ બચાવો નો અનોખો સંદેશ અત્યાર સુધી 15000 થી વધુ પશુ પંખીઓના જીવ બચાવ્યા છે જેમાં ચકલીસહિત અને પશુપંખીઓનો સમાવેશ થાયછે ઉનાળો હોઈ, ચોમાસુ હોઈ કે પછીશિયાળાની કડકડતી ઠંડીપોતાનો કીમતી સમય ફાળવી.અવનવા કાર્યક્રમ કરી દર વર્ષે ચકલી દિવસ નિમિતે પણ દિલ્હી વિસ્તારમાં આવેલ ગેટ બી સારદા મેડિકલ પાસે સવારે 8:00 કલાકે ચકલી ઘર અને પાણીના કુંડાનું નું દાતાના સહયોગ થી સ્વ.વિનોદચંદ્ર જેઠાલાલ મહેતા (ધનાલી વાળા) હાલ મુંબઈ ના સહયોગ થીવિતરણ કરશે.






