દિયોદર પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા ની મળી…
પંચાતીય સમયગાળા દરમિયાન સરપંચ દ્વારા વિકાસના કામો અંગે ચર્ચાઓ કરાઈ...

દિયોદર પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા ની મળી…
પંચાતીય સમયગાળા દરમિયાન સરપંચ દ્વારા વિકાસના કામો અંગે ચર્ચાઓ કરાઈ…
બનાસકાંઠા જિલ્લાનો દિયોદર તાલુકોએ અંબાજી તાલુકા કરતાં ગ્રાન્ટ ની દ્રષ્ટિ એ બીજા ક્રમે આવે છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુરુવાર રોજ એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયત મહિલા સરપંચ કિરણકુમારી ગીરીરાજસિંહજી વાઘેલા દ્વારા પંચાયતી સમયગાળા દરમિયાન વિકાસના કામો અંગે ચર્ચાઓ કરી હતી જેમાં પીવાના પાણી માટે ફ્રેઝ 2 પાઇપલાઇ માટે 3.80 લાખ મંજૂર, દિયોદર નવિન ગ્રામ પંચાયત ઘર રૂ.40 લાખની મંજુર ,ગટર વ્યવસ્થા ને લઈને 45 લાખ નું ડીઝલેટિંગ મશીન નું મંજૂર, તેમજ શહેરના રોડ રસ્તાઓ પ્લાસ્ટિક મુક્ત રાખવા પાંચ લાખ નું કન્ટેનેટર ની મંજુરી,
દિયોદર શહેરને આપત્તિ માટે નિવારણ માટે ફાયર ફાઈટરની મજૂરી, રાજ્ય સરકાર દ્વારા દિયોદર ગામ પંચાયતને શ્રેષ્ઠ પંચાયત અને મહિલા મિત્ર ની કરાઈ પસંદગી કરી 25,000 ની રકમ પ્રોત્સાહિત રકમ જાહેર સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં આ સભામાં ગ્રામ પંચાયતના સદસ્યો ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
- અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર





